જાન્યુઆરી 18, 2026 3:42 પી એમ(PM)

printer

કચ્છના કિડીયાનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો

કચ્છના કિડીયાનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાને લઇને ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે.
જ્યારે બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ અને દિલ્હી સરાય રોહિલ્લા–ભુજ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી.તો ભગત કી કોઠી–ગાંધીધામ એક્સપ્રેસને ભિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.