ડિસેમ્બર 23, 2024 3:47 પી એમ(PM)

printer

કચ્છના ઐતિહાસિક અને સૌથી જુના શહેર અંજારનો આજે 1480મો સ્થાપના દિવસ છે

કચ્છના ઐતિહાસિક અને સૌથી જુના શહેર અંજારનો આજે 1480મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે નગરપાલિકા સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે ખીલી પૂજન અને તોરણ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.