ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 6:59 પી એમ(PM) | સાઇક્લોથોન

printer

કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાઇક્લોથોન – 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી

કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાઇક્લોથોન – 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી હતી. જેમાં 4 મહિલાઓ સહિત 75 સાઇક્લિસ્ટ સામેલ હતા.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 56મા સ્થાપના દિવસના ભાગરૂપે આ સાઇક્લોથોનનું આયોજન કરાયું છે, જેનો ઉદ્દેશ્ય “સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત” છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ