ઓક્ટોબર 31, 2025 4:13 પી એમ(PM)

printer

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજો મુકાબલો.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 વાગીને 45 મિનિટે શરૂ થશે. પહેલી મેચ વરસાદને કારણે વિલંબિત થઈ હતી, જેના કારણે મેચ રદ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.