ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આજે સિડનીમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં આયુષ શેટ્ટીને 23-21, 21-11 થી હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્ય આવતીકાલે સેમિફાઇનલ મેચમાં તાઇવાનના ખેલાડી ટીસી ચૌ સામે ટકરાશે.
જોકે, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની ડબલ્સ જોડી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇન્ડોનેશિયાની જોડી સામે 19-21, 15-21થી હારી જતાં સ્પર્ધામાંથી બહાર થઇ છે.
Site Admin | નવેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આયુષ શેટ્ટીને હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.