ક્રિકેટમાં, લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે, છેલ્લા સમાચાર મળ્યા ત્યારે, ભારતે યજમાન ઇંગ્લેન્ડ સામે __3___ વિકેટે ___83___રન બનાવ્યા હતા. જોકે વરસાદને કારણે મેચ અટકાવવામાં આવીહતી.અગાઉ, યજમાન ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત શ્રેણીમાં 1-2થી પાછળ છે અને શ્રેણીને સરભર કરવા માટે આ મેચજીતવી જરૂરી છે.
Site Admin | જુલાઇ 31, 2025 8:20 પી એમ(PM)
ઓવલમાં ભારત અને ઇંગલેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઇંગલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી
