ઓપરેશન સિંદુરની સફળતા અને સશસ્ત્ર દળોનાં શૌર્યનાં સન્માન માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. સુરક્ષા દળોનું મનોબળ વધારવા માટે ભાજપ દ્વારા જમ્મુના સાંબામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાજધાની દિલ્હીનાં વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાઓ યોજી હતી. જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી નગરમાં યોજાયેલી અદભૂત તિરંગા રેલીમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. હરિયાણા અને ઝારખંડમાં પણ વિવિધ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
Site Admin | મે 19, 2025 9:38 એ એમ (AM)
ઓપરેશન સિંદુરની સફળતા અને સશસ્ત્ર દળોનાં શૌર્યનાં સન્માન માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી