ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

printer

ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી

ઓપરેશન સાગર બંધુ હેઠળ ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાને, શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દિતવાહને કારણે સંપર્ક વિહોણા માર્ગોને જોડવા બેઈલી બ્રિજ મદદરૂપ થશે.