ઓડિશાના મલકાન-ગિરિ જિલ્લામાં 22 માઓવાદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઓડિશા સરકાર દ્વારા માઓવાદીના પુન:ર્વસન નીતિ સાથે પ્રોત્સાહન રકમના સંશોધનના કારણે માઓવાદીઑ સમાજની મુખ્ય ધારામાં પાછા ફરી રહ્યા છે
આ આત્મસમર્પણ અંગે પોલીસ મહાનિદેશક વાય. બી.ખુરાનિયાએ વધુ માહિતી આપી.
Site Admin | ડિસેમ્બર 24, 2025 8:32 એ એમ (AM)
ઓડિશામાં 22 માઓવાદીનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ