ડિસેમ્બર 26, 2025 8:40 એ એમ (AM)

printer

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત થયું હતું. તે વિવિધ રાજ્યોમાં અનેક મોટા માઓવાદી હુમલાઓ સાથે સંકળાયેલો હતો. સરકારે ગણેશ ઉઈકેના માથા પર એક કરોડ 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જારી કર્યું હતું.ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કંધમાલ જિલ્લાના ચાકાપડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને કંધમાલ-ગંજમ સરહદ પર આવેલા રંભા ફોરેસ્ટ રેન્જમાં થયું હતું.