ઓડિશાના દરિયાકાંઠા તરફ વિનાશક ચક્રવાત દાના આગળ વધી રહ્યુ છે. ચક્રવાતી વાવાઝોડા ‘દાના’ને કારણે સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે ઓડિશા તૈયારી કરી રહ્યું છે ગુરુવારે સવારે ચક્રવાત દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. રાજ્ય પર તોળાઈ રહેલા ચક્રવાતી તોફાનના કારણે સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 2:09 પી એમ(PM)
ઓડિશાના દરિયાકાંઠા તરફ વિનાશક ચક્રવાત દાના આગળ વધી રહ્યુ છે
