ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી શુભદ્વાજીની પૂજા-અર્ચના બાદ ઓડિશા સરકાર દ્વારા રચાયેલી 11 સભ્યોની સમિતિને સોંપવા માટે રત્ન ભંડાર ફરી ખોલવામાં આવ્યા, જે બાદ સાંજે તેમને સરકારી સમિતિને સોંપવામાં આવ્યા.
ગત રવિવારે 39 વર્ષો બાદ રત્ન ભંડાર ખૂલ્લા મૂકાયા હતા, જે બાદ તેમની ગણતરી કરવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 18, 2024 8:21 પી એમ(PM) | ઓડ઼િશા
ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા
