ઓગસ્ટ 2, 2025 9:31 એ એમ (AM)

printer

ઓગસ્ટ માસમાં રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડવાની આગાહી

રાજ્યભરમાં ગઇકાલ સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 15 મીલીમીટર, વલસાડમાં 13 અને નવસારીના ખેરગામમાં 10 મીલીમિટર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે..આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં 40થી પચાસ કિલોમિટીરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાના પગલે હવામાન વિભાગે માછીમારોને 4 અને 5 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવાની હવામાન વિભાગના વડા ડૉ. એ.કે.દાસે સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.