ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 1, 2024 4:18 પી એમ(PM) | એલપીજી ગેસ સિલિન્ડર

printer

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
ભાવમાં ઘટાડાને કારણે દિલ્હીમાં 19 કિલોનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર 646 રહેશે.ગયા મહિને પણ સિલિન્ડરનાં ભાવ 69 રૂપિયા 50 પૈસા ઘટાડીને એક હજાર 676 રૂપિયા કરવામાં આવ્યો હતો.