પાટણના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજીએ છેલ્લાં એક મહિનામાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓ, ડિગ્રી વગરના ડોક્ટરો, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો અને નાસતા ફરતા આરોપીઓને સામે કુલ 52 કેસ નોંધાવ્યા છે.
એસઓજીએ પાટણ-સિધ્ધપુર હાઇવે પરથી લકઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. પાટણ ઘી બજારના કેટલાક વેપારીઓ ભેળસેળવાલા ઘીનો જથ્થો મુંબઈ મોકલી રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:33 પી એમ(PM)
એસઓજીએ પાટણ-સિધ્ધપુર હાઇવે પરથી લકઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો