બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયા યુવા રમતોત્સવ 2025માં ભારતે કુસ્તીના પરંપરાગત સ્વરૂપ કુરાશમાં વધુ બે ચંદ્રક જીત્યા.મહિલાઓની 52 કિગ્રા શ્રેણીમાં કનિષ્કા બિધુરીએ ઉઝબેકિસ્તાનની મુબીનાબોનુ કરીમોવા સામે 3-0થી હારતા રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. જ્યારે અરવિંદે પુરુષોની 83 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:02 એ એમ (AM)
એશિયા યુવા રમતોત્સવ 2025માં, ભારતે કુસ્તીમાં વધુ બે ચંદ્રક જીત્યા