એશિયા કપ T-20 ક્રિકેટમાં, આજે UAEના અબુ ધાબીમાં સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. આ મેચ હમણાં 8 વાગ્યે શરૂ થશે. આજની મેચના પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:38 પી એમ(PM)
એશિયા કપ T-20 ક્રિકેટમાં, આજે UAEના અબુ ધાબીમાં સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે