ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2025 8:14 એ એમ (AM)

printer

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું.