સપ્ટેમ્બર 21, 2025 2:11 પી એમ(PM)

printer

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મૂકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે.
આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચનો વિજેતા ફાઇનલ માટે દાવેદાર રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.