સપ્ટેમ્બર 15, 2025 7:52 પી એમ(PM)

printer

એશિયા કપ ક્રિકેટનાં ગ્રુપ Aમાં UAE એ ઓમાનને જીતવા 173 રનનો લક્ષ્યાંક આપ્યો

એશિયા કપ 2025 ક્રિકેટમાં, આજે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ગ્રુપ A માં સંયુક્ત આરબ અમીરાત-UAE અને ઓમાન વચ્ચે હાલ મેચ રમાઈ રહી છે. UAEએ ઓમાનને જીતવા 173 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
અન્ય એક મુકાબલો, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને હોંગકોંગ વચ્ચે હમણાં આઠ વાગે રમાશે. શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.