શૂટિંગમાં, એશિયન ચેમ્પિયનશિપ 2025 આજથી કઝાકિસ્તાનના શ્યામકેન્ટ શૂટિંગ પ્લાઝા ખાતે શરૂ થશે. બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર આ ઇવેન્ટમાં ભારતના અભિયાનનું નેતૃત્વ કરશે.
દરમિયાન ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર એમ પ્રણેશે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 માં ચેલેન્જર્સનો તાજ જીત્યો, તેઓ આવતા વર્ષે માસ્ટર્સ વિભાગમાં ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 2:07 પી એમ(PM)
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 આજથી કઝાકિસ્તાનમાં શરૂ થશે.
