ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2025 1:58 પી એમ(PM) | વિમાન દુર્ઘટના

printer

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ – જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ – જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. અધિકારીઓ જણાવે છે કે, વ્યાપક ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણ પછી અકસ્માતનું કારણ સ્પષ્ટ થશે.
અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સ્થાનિક આરોગ્ય, પોલીસ અને સુરક્ષા ટીમો એલર્ટ પર છે. પીડિતોના પરિવારો અને અસરગ્રસ્ત રહેવાસીઓને મદદ કરવામાં આવી રહી છે.