એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક WPI આધારિત ફુગાવો નોધપાત્ર ઘટીને 0.85 ટકાની 13 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે રજૂ કરેલા આંકડામાં જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં WPI ફુગાવો 2.05 ટકા હતો.
વીતેલા મહિનામાં ખાદ્યાન્નનાં ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ઇંધણનાં ભાવમાં દ્વિઅંકી ઘટાડો થયો હતો.
Site Admin | મે 14, 2025 7:39 પી એમ(PM)
એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક- WPI આધારિત ફુગાવો ઘટીને 0.85 ટકા થયો