ક્રિકેટમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં લંડનના લોર્ડ્સ ખાતે ત્રીજા દિવસે, ભારતે યજમાન ઇંગ્લેન્ડ સામે રંમતા 4 વિકેટે 248 રન બનાવ્યા હતા. મુલાકાતી ટીમ 139 રનથી પાછળ હતી. ભારતે આજે પોતાનો પહેલો દાવ 3 વિકેટે 145 રનના રાત્રિના સ્કોરથી ફરી શરૂ કર્યો. અગાઉ, ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆઉટ થયું હતું. પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે.
Site Admin | જુલાઇ 12, 2025 7:47 પી એમ(PM)
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડથી હજુ 88 રન પાછળ
