એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.
તેમણે જણાવ્યું કે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશ નક્સલ મુક્ત થઈ જશે. નરેન્દ્ર મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દયી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી શાહે કહ્યું કે તમામ સુવિધાઓ આપવામાં આવી હોવા છતાં આત્મસમર્પણ ન કરનારા ઉગ્રવાદીઓ સામે સરકાર શૂન્ય સહિષ્ણુ નીતિ અપનાવી રહી છે.
Site Admin | માર્ચ 20, 2025 7:58 પી એમ(PM)
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.