એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. દેશભરના સાત લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે માધવપુર ખાતે ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 1600થી વધુ કલાકારોએ વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી હતી.
Site Admin | એપ્રિલ 13, 2025 10:08 એ એમ (AM)
એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સફળતાપૂર્વક સમાપન થયું
