સિડની ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતની સામે 276 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 46.4 ઓવરમાં 236 રને ઓલ આઉટ થઈ ગયું હતું.
Site Admin | ઓક્ટોબર 25, 2025 1:43 પી એમ(PM)
એક દિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 237 રનનો લક્ષ્યાંક આપ્યો