એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સિવાયના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ હતું.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM)
એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા