જૂન 18, 2025 1:59 પી એમ(PM)

printer

એક્સિઓમ-4 મિશન ફરી એક વાર 22મી જૂન સુધી મુલતવી.

ફરી એક વખત એક્સિઓમ-4 મિશનને મુલતવી રાખવાની ફરજ પડી છે. રશિયન વિભાગમાં તાજેતરના સમારકામ બાદ, નાસા ઓર્બિટલ લેબ પર કામગીરીનું મૂલ્યાંકન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. આ મિશનમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પણ અવકાશમાં જશે. એક્સિઓમ સ્પેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે આ મિશનને 22મી જૂન સુધી મુલતવી રખાયુ છે.