એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યુ છે.
આંધ્રપ્રદેશમાં છઠ્ઠી એકલવ્ય રાષ્ટ્રીય કલ્ચરલ મીટ લિટરેચર ફેસ્ટ અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના ૨૭ રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજયમાંથી ૯૫ જેટલા વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યુ હતું.
જેમાં ગામીત અંશકુમા૨, ચૌધરી પ્રિયાંશુ અને વસાવા અભિજીત તથા ગવળી ધ્રુવકુમા૨ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM)
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીર્યુ