ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 27, 2025 7:16 પી એમ(PM)

printer

એકતાનગર ખાતે 31 તારીખે સરદાર પટેલની 150-મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે યોજાનારા કાર્યક્રમોને આખરી ઓપ અપાયો

નર્મદામાં એકતાનગર સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આગામી 31 તારીખે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાનારા કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડ જેવી આ વર્ષે 31 તારીખે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.