અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન એઈમ્સ – નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા, સર્જિકલ વિભાગના વડા, પ્રોફેસર સુનિલ ચુમ્બરે જણાવ્યું કે રોબોટિક સર્જરીથી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં શસ્ત્રક્રિયા પછીના દુખાવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
Site Admin | જાન્યુઆરી 21, 2026 10:11 એ એમ (AM)
એઈમ્સ – નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી