લોકસભા અને ભારત એઆઈ મિશન દ્વારા આજે નવી દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. મીડિયા સાથે વાત કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, એઆઈ કોશ નામનો ડેટા સેટ બનાવાશે, જે લોકસભામાં થતી ચર્ચાઓનું કોઈપણ ભાષામાં ભાષાંતર કરી શકશે.
Site Admin | માર્ચ 18, 2025 8:20 પી એમ(PM)
એઆઈ કોશ નામનો ડેટા સેટ બનાવાશે, જે લોકસભામાં થતી ચર્ચાઓનું કોઈપણ ભાષામાં ભાષાંતર કરી શકશે. – કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ