ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં સુપર ચાર મુકાબલામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં હમણાં થોડી જ ક્ષણોમાં આ મૅચ શરૂ થશે. મળતી માહિતી મુજબ, શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પહેલા જ ફાઈનલમાં પહોંચી ગયું છે.
જ્યારે શ્રીલંકા ફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયું છે. ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન હવે રવિવારે સામસામે થશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 7:53 પી એમ(PM)
ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં શ્રીલંકાએ ટૉસ જીતી બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.
