ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)
ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો