ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 24, 2025 3:32 પી એમ(PM) | ઊંઝા માર્કેટયાર્ડ

printer

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે. જીરાની 3 હજારથી વધુ બોરીની આવક નોંધાઇ હતી. જેમાં સારી ક્વોલિટીનો ભાવ રૂપિયા 4000 થી 4500 સુધીના હતા. જ્યારે મધ્યમ કોવોલેટીનો ભાવ રૂપિયા 3600 થી 4000 અને સામાન્ય ગુણવત્તાના જીરાનો ભાવ રૂપિયા 3400 થી 3600 સુધીના રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.