ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે આજે જૂનાગઢમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ૨૭માં ત્રિ – વાર્ષિક અધિવેશનમાં ભાગ લીધો.
આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાત વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને છે. શ્રી પટેલે વીજ ઇજનેરો અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે વીજક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને હાઈડ્રોજન ફ્યુલ, રિન્યુએબલ એનર્જી સહિતના વીજક્ષેત્રના નવા આયામો પર પ્રકાશ પાડ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 28, 2025 7:18 પી એમ(PM)
ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને