ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આજે નવા સંસદ ભવનમાં યોજાશે. આ ચૂંટણીમાં NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનો મુકાબલો ઈન્ડિગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી સામે છે.ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે. સંસદ ભવનમાં યોજાનારી ચૂંટણીનું પરિણામ સાંજે આવશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 9:05 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આજે નવી દિલ્હીના સંસદભવનમાં યોજાનારી ચૂંટણીનું સાંજે પરિણામ
