માર્ચ 1, 2025 7:37 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે આ દાયકામાં વૈશ્વિક મધ્યસ્થીના વિકાસે ભારતને વિશ્વનો સૌથી મહત્વાકાંક્ષી રાષ્ટ્ર બનાવ્યો છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે આ દાયકામાં વૈશ્વિક મધ્યસ્થીના વિકાસે ભારતને વિશ્વનો સૌથી મહત્વાકાંક્ષી રાષ્ટ્ર બનાવ્યો છે.આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર દ્વારા આયોજિત “આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા : ભારતીય દ્રષ્ટિકોણ” વિષય પર એક સેમિનારને સંબોધતા શ્રી ધનખડે જણાવ્યું હતું ભારત દરેક ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે અને ભારત દેશ વૈશ્વિક મધ્યસ્થી નિરાકરણ કેન્દ્ર તરીકે પણ ઉભરી આવવું જોઈએ. તેમણે કહ્યું કે વૈકલ્પિક ઉકેલથી સૌહાર્દપૂર્ણ ઉકેલ તરફ એક પગલું આગળ વધવાનો સમય આવી ગયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.