ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે. તેઓ છત્રપતિ સંભાજીનગરમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. શ્રી ધનખર સરસ્વતી ભુવન કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 2:37 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે