ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી ધનખડ રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્યિક અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:57 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે
