ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. શ્રી ધનખડે તેમનાં પરિવાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બડે હનુમાન મંદિર ખાતે પુજા કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં, શ્રી ધનખડે કુંભ મેળામાં કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:59 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું
