ઓગસ્ટ 16, 2024 9:30 એ એમ (AM) | જગદીપ ધનખડ

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. આજે શ્રી ધનખડ હૈદરાબાદ, તેલંગાણામાં કાન્હા શાંતિ વનમની મુલાકાત લેશે.
આવતીકાલે તેઓ અક્ષરા વિદ્યાલય કેમ્પસ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને આંધ્ર પ્રદેશમાં નેલ્લોર ખાતે મુપ્પાવરાપુ ફાઉન્ડેશનની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ આંધ્ર પ્રદેશમાં વેંકટચલમના સ્વર્ણ ભારત ટ્રસ્ટની 23મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.