ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે કોઈ પણ દેશ ત્યાં સુધી વિકાસ કરી શકતો નથી જ્યાં સુધી તેના નાગરિકો રાષ્ટ્રવાદ માટે ઊંડે સુધી પ્રતિબદ્ધ ન હોય. દિલ્હી ખાતે NCC પ્રજાસત્તાક દિવસ શિબિર 2025 ની મુલાકાત લેતા શ્રી ધનખડે જણાવ્યું હતું કે ભારતના વિકાસ માટે રાષ્ટ્રવાદ, સંગઠન અને રાષ્ટ્ર પ્રથમનાં અભિગમની જરૂર છે. શ્રી ધનખડે એનસીસીના પ્રદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે, સંસ્થાએ શિસ્તબદ્ધ વર્ગ તરીકે વિકાસની આગેવાની લેવી જોઇએ.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:43 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે કોઈ પણ દેશ ત્યાં સુધી વિકાસ કરી શકતો નથી જ્યાં સુધી તેના નાગરિકો રાષ્ટ્રવાદ માટે ઊંડે સુધી પ્રતિબદ્ધ ન હોય
