ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. શ્રી ધનખડ આજે ચંદીગઢની એક દિવસીય મુલાકાતે આવશે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 9:31 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે
