ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આત્મનિર્ભરતા અને લશ્કરી તત્પરતાને ધ્યાનમાં રાખીને દેશની સંરક્ષણ સંપત્તિને સમૃદ્ધ બનાવવી જોઈએ. શ્રી ધનખડે નવી દિલ્હીમાં 7મા સંરક્ષણ સંપદા દિવસ નિમિત્તે કહ્યું છે કે જમીનનો મહત્તમ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે જમીનનું સચોટ સંચાલન જરૂરી છે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આત્મનિર્ભરતા અને લશ્કરી તત્પરતાને ધ્યાનમાં રાખીને દેશની સંરક્ષણ સંપત્તિને સમૃદ્ધ બનાવવી જોઈએ
