ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં વિક્ટોરિયા બિલ્ડિંગમાંભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું. આ સંગ્રહાલયને ભૂ-વિજ્ઞાન શિક્ષણનાંહેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.શ્રી ધનખડે જીવાજી યુનિવર્સિટીમાં મહારાજા શ્રીમંત જીવાજીરાવ સિંધિયાનીપ્રતિમાનું અનાવરણ પણ કર્યું. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રીડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યાહતા.
Site Admin | ડિસેમ્બર 15, 2024 6:41 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં વિક્ટોરિયા બિલ્ડિંગમાંભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું
