ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 12, 2024 3:01 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના
વિદ્યાર્થીઓને સંબોધ્યા.ઉપરાષ્ટ્રપતિ ‘સશક્ત ભારત: વિકસીત ભારત 2047’ના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણ
સંસ્થાનોની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ,અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ પણ
ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો હેતુ વિકસીત ભારત 2047ની પહેલને અનુરૂપ ભારતના ભવિષ્યને આગળ વધારવાની દિશામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો છે.