ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગની બે દિવસના પ્રવાસે જશે. દરમિયાન, શ્રી ધનખડ મુખ્ય અતિથિના સ્થાને શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે. તેઓ શિલોંગમાં આઈ.ટી પાર્ક અને રાજભવનની પણ મુલાકાત લેશે તો સાથોસાથ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:41 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગની બે દિવસના પ્રવાસે જશે.
