ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખડ દેહરાદૂનમાં CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તેઓ દેહરાદૂનમાં રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ તેમજ AIIMS ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:21 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે
